New Jersey COVID-19 Business Information

Up-to-date information for businesses on reopening from COVID, including rules and guidance that must be followed, economic assistance programs, and other resources.

Translation

Gujarati

Updated:
શું અંગ્રેજી સિવાયના લોકો માટે ઇમર્જન્સી ગ્રાન્ટ એપ્લિકેશન પૂર્ણ કરવા માટે ભાષા સહાય ઉપલબ્ધ છે?

NJEDA 11 ભાષાઓમાં નાના વ્યવસાયિક ઇમર્જન્સી સહાય ગ્રાન્ટ પ્રોગ્રામ (Small Business Emergency Assistance Grant Program) માટે ભાષા સેવા પ્રદાન કરે છે.  આ સેવા અરેબિક, કેન્ટોનિઝ, ગુજરાતી, હિંદી, ઈટાલિયન, કોરિયન, મંદારિયન, પોલિશ, પોર્ટુગિઝ, સ્પેનિશ અને ટેગલોગમાં ઉપલબ્ધ છે.   જો તમારે ભાષા સહાયની જરૂર હોય તો, કૃપા કરીને NJEDA ને તમારું નામ, બોલવાની ભાષા અને ટેલિફોન નંબર અહીં languagehelp@njeda.com મોકલો.